Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRTS બસ શેલ્ટરની સફાઈનો ખર્ચ 10 ગણો થયો:BRTS સ્ટેન્ડની સફાઈનો માસિક ખર્ચ 15 વર્ષમાં રૂ. 3 લાખથી વધી 35 લાખ

    1 week ago

    મ્યુનિ. માટે એએમટીએસની જેમ બીઆરટીએસ પણ ધોળા હાથી સમાન સાબિત થઈ છે. વર્ષ 2011-12માં જ્યાં બીઆરટીએસના બસ શેલ્ટરની સફાઈ માટે રૂ. 3.29 લાખ માસિક ખર્ચ થતો હતો ત્યાં 2024-25માં આ ખર્ચ વધી રૂ. 35.6 લાખે પહોંચ્યો છે. એટલે કે 10 ગણો વધારો થયો છે. મ્યુનિ. સંચાલિત બીઆરટીએસ બસ સ્ટેન્ડની સફાઈનો ખર્ચ હવે લાખોમાં થઈ રહ્યો છે. બીઆરટીએસના 141 કરતાં વધારે બસ સ્ટેન્ડ ઉપલબ્ધ છે ત્યારે આ બસ સ્ટેન્ડની સફાઈનો ખર્ચમાં સતત વધારો થયો છે. વર્ષ 2011-12માં આ બસ શેલ્ટરની સફાઈ પાછળ વર્ષે 39.55 લાખ ખર્ચ થયો હતો ત્યાં 2024-25માં 2.74 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે 2025-26ના ડિસેમ્બર સુધીમાં રૂ. 2.83 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે. મહિને 5 કરોડથી વધુનું નુકસાન બીઆરટીએસને પ્રતિ વર્ષ મ્યુનિ. દ્વારા 40 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવે છે. જ્યારે મહિને 5 કરોડથી વધુનું નુકસાન પણ બીઆરટીએસના સંચાલનમાં થયું છે. જ્યારે બસ સ્ટેન્ડની સફાઈ માટે આટલી મોટી રકમ ખર્ચવા છતાં બીઆરટીએસ શેલ્ટરની યોગ્ય સફાઈ થતી નથી. છેલ્લાં 15 વર્ષમાં એવરેજ પ્રતિ માસ આટલો ખર્ચ
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:વરસાદ બાદ એક જ દિવસમાં ગરમીનો પારો 4 ડિગ્રી ગગડ્યો
    Next Article
    હજાર પરિવાર જર્જરિત મકાનમાં રહેવા મજબૂર:સોલા, વાડજ, શાસ્ત્રીનગરમાં 7 સોસાયટીનું રિડેવલપમેન્ટ અટક્યું: બિલ્ડરે નિયત ભાડું ન આપતાં, નવા ઘરમાં જગ્યા ઘટાડી દેતાં વિવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment