Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપથ-રંગોલી રોડ પર લક્ઝુરિયસ કારો પાણીમાં ડૂબી:BMW, મર્સિડિઝ, વોલ્વો સહિતની કાર રસ્તાઓ પર રઝળતી જોવા મળી

    1 day ago

    અમદાવાદ શહેરનો પોશ વિસ્તાર પણ જળબંબાકારથી બાકી ન રહ્યો. રાજપથ રંગોલી રોડ પર લાખો રૂપિયાની લક્ઝુરિયસ કાર ભરાયેલા વરસાદી પાણીમાં ડૂબી ગઈ હતી. BMW, મર્સિડિઝ, વોલ્વો જેવી કંપનીની સહિત ઈલેક્ટ્રિક કારો પણ બંધ થઈને રસ્તાઓ પર પડી હતી.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં કરોડોનો ધુમાડો:RTIમાં ઘટસ્ફોટ, વર્ક ઓર્ડર અને બિલોની તારીખોમાં ગંભીર ભૂલો દેખાઈ; તંત્રએ વાપરી નાખ્યા 1.04 કરોડ
    Next Article
    મોરબીમાં વરસાદ વચ્ચે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ:નગર દરવાજા ચોકમાં કડાકા થતા લોકોમાં નાસભાગ, PGVCL એ કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment