Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCA વિવાદ:બીસીએ કેસમાં હાઈકોર્ટની સુનાવણી 22 એપ્રિલે, વર્તમાન કમિટી જ કાર્યકારી રહેશે

    1 week ago

    બીસીએની ચૂંટણી મુદ્દે ચાલતા કેસમાં હાઈકોર્ટે વચગાળાની વ્યવસ્થા યથાવત રાખી છે. સિંગલ જજના ચુકાદાને પડકારતી અપીલ પર ડબલ જજની બેંચ સમક્ષ દલીલોના અંતે કોર્ટે વધુ સુનાવણી 22 એપ્રિલ પર મુલતવી કરી છે. અરજદારો પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિની રજૂઆતો બાદ અગાઉ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલાને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા. ચૂંટણીનું પરિણામ જાહેર કરવા પર પણ હાલ રોક યથાવત છે. 22 એપ્રિલે થનારી સુનાવણીમાં નવો વળાંક આવવાની શક્યતા છે. બંને જૂથની બે મીટિંગ, ફરી એપેક્ષનું આયોજન કરાય તો કન્ટેમ્પ્ટ માટે આગળ વધવાની વિચારણા રોયલ-સત્યમેવ જયતે, રિવાઇવલ ગ્રુપે બે દિવસ અગાઉ બેઠકો કરી હતી. તેઓ કેસમાં આગળ કેવી રીતે વધવું તેના પ્લાનિંગ કરી રહ્યા છે. બંને જૂથ નિર્વિવાદિત પોસ્ટની ગણતરી કરવા સહમત થયા છે.
    Click here to Read More
    Previous Article
    કરુણાંતિકા સર્જાઈ:આણંદ જતા વૃદ્ધને એક્સપ્રેસ-વે પર ગભરામણ થઇ, છાંયડે બેસવા રેલિંગ કૂદ્યાં, ખાડામાં પડ્યા બાદ મોત
    Next Article
    વૃદ્ધ સામે નોંધાયો ગુનો:વૃદ્ધે ફાંસો બનાવી કેનેડા રહેતી પુત્રી-પત્નીને ફોટો મોકલ્યા, પોલીસ ગઇ તો પીધેલા મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment