Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત આયુ. યુનિ. BAMS પેપર લીક મામલો:મહીસાગરમાં NSUIનો વિરોધ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર

    12 hours ago

    ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના BAMS પેપર લીક મામલે મહીસાગરમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે જિલ્લા નાયબ ચીટનીશને આવેદનપત્ર સુપરત કર્યું. આ દરમિયાન, NSUI અને યુથ કોંગ્રેસના પ્રમુખો અને જિલ્લા પ્રમુખની આગેવાની હેઠળ કલેક્ટર કચેરીમાં 'શિક્ષણમંત્રી રાજીનામું આપો' ના નારા લગાવવામાં આવ્યા હતા. આંદોલનકારીઓએ રાજ્યમાં વારંવાર થતા પેપર લીક કૌભાંડો સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, ગોધરાના NSUI પ્રમુખ આશિષ પરમારે જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગણપત યુનિવર્સિટીમાં "જ્યોતિર્ગમય" ઓરિએન્ટેશન કાર્યક્રમ:બી. એસ. પટેલ પોલિટેકનિકના નવા વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકો દ્વારા પ્રેરણાદાયી માર્ગદર્શન
    Next Article
    પોરબંદર મહાનગરપાલિકામાં ઓનલાઈન વેરા માટે નવું કાઉન્ટર શરૂ:25 દિવસમાં રૂ. 2.19 કરોડની વસૂલાત; 80,600 મિલકતધારકો અને દુકાનદારોનો વેરો બાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment