Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATSએ 5 વધુ આતંકીઓ ઝડપ્યા:NEETમાં ગુજરાતનો ડંકો, વડોદરા-રાજકોટમાં દુર્ઘટનાઓ, રાજ્યમાં વરસાદી માહોલ

    21 hours ago

    ATSએ જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીની ધરપકડ કરી ATSએ જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી, કુલ ધરપકડનો આંક 13 પહોંચ્યો .. 3 વર્ષમાં 8 સ્થળે બ્લાસ્ટ ટેસ્ટિંગ, જેહાદ માટે દાવત અને બોમ્બ બનાવવાનું સાહિત્ય મળ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો NEET UGમાં ટોપ 30માં અમદાવાદના 3 વિદ્યાર્થી પાસ NEET UG 2026માં અમદાવાદના 3 વિદ્યાર્થીએ ઓલ ઈન્ડિયા ટોપ-30માં સ્થાન મેળવ્યું, તહા ભાટિયા EWS કેટેગરીમાં AIR-1 બન્યો, જામનગરનો મિહિર પટેલ સૌરાષ્ટ્રમાં પ્રથમ રહ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વડોદરામાં ગોળી મારી યુવકનો આપઘાતનો પ્રયાસ વડોદરામાં ગોળી મારી 22 વર્ષીય યુવકનો આપઘાતનો પ્રયાસ,,, સુસાઇડનોટમાં લખ્યુ મૈં મૌત સે પહલે સાફ કહું મેરી વાલીને ગદ્દારી કી હૈ ... હાલ યુવક ICUમાં સારવાર હેઠળ છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોફાના કારખાનામાં આગથી માલિકના જમાઈનું મોત રાજકોટના સોફા કારખાનામાં ભીષણ આગ, માલિકના 30 વર્ષીય જમાઈનું ગૂંગળામણથી મોત...ટોયલેટમાં ફસાયા બાદ બચાવી ન શકાયા, 30 મિનિટમાં આગ કાબૂમાં આવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટ ગ્રામ્ય પોલીસના 216 કર્મીની આંતરિક બદલી રાજકોટ ગ્રામ્ય પોલીસમાં 216 કર્મચારીઓની આંતરિક બદલી, 3 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મીઓનો સમાવેશ...બદલી પામેલા તમામ કર્મચારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવાનો આદેશ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસ કોર્પોરેટરના ભત્રીજાની લુખ્ખાગીરી અમદાવાદમાં કોંગ્રેસ કોર્પોરેટરના ભત્રીજા પર બગી સળગાવવાનો આરોપ, ઘટના CCTVમાં કેદ પેટ્રોલ છાંટી આગ લગાડી, તલવારથી હુમલો અને ધમકી આપ્યાનો પરિવારનો આક્ષેપ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતાએ બે બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું દાહોદના ઝાલોદમાં માતાએ બે માસૂમ દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેયના મોત..ફાયર બ્રિગેડે કલાકો બાદ મૃતદેહ બહાર કાઢ્યા, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માન દરવાજા વિસ્તારમાં 61 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ સુરતમાં 61 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મનો આરોપ, જમવાનું આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો... ફરિયાદ બાદ પોલીસે આરોપી ઈરફાન શેખની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નાગરિકોએ 7.28 કરોડનું વળતર મેળવ્યું વડોદરામાં 1.39 લાખ કરદાતાઓએ એડવાન્સ વેરા યોજનાનો લાભ લીધો, ₹7.28 કરોડનું વળતર મળ્યું મનપાને ₹104.98 કરોડની આવક, 24 જુલાઈ સુધી રિબેટ યોજનાનો લાભ મળશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત-ભાવનગરમાં ધોધમાર વરસાદ સુરત-ભાવનગર સહિત 44 તાલુકામાં વરસાદ, બે સક્રિય સિસ્ટમથી ચોમાસું સક્રિય ... આજે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભારે વરસાદનું એલર્ટ નથી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 147થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર:ચુડાની કેજીબી વિદ્યાલયમાં ઝેરી ભોજનની અસર થતાં તંત્રમાં દોડધામ
    Next Article
    ઉચ્છલમાં તલાટીઓ સહી ન કરતા જાતિના દાખલા અટક્યા, અરજદારો પરેશાન:જાગૃત નાગરિકોએ મામલતદાર અને TDOને લેખિત રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment