Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇજેક એલર્ટ, એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ:જર્મનીથી દિલ્હી આવી રહી હતી ફ્લાઇટ, અમદાવાદ ATCને મળ્યો કેપ્ટન સ્મિતની ફ્લાઇટ જેવો જ મેસેજ

    1 day ago

    ફ્રેન્કફર્ટથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2030નું બુધવારે સવારે જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. માહિતી અનુસાર પાયલટે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને હાઇજેકનો કોડ મોકલ્યો હતો. સિક્યોરિટી ઇન્ફોર્મેશન જયપુર ATC સાથે શેર કરવામાં આવી હતી. લગભગ 45 મિનિટ બાદ વિમાનનું જયપુરમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વિમાન લેન્ડ થતાં જ અલગ-અલગ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ તપાસ માટે અંદર પહોંચ્યા. હાલમાં વિમાનમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા તપાસના પરિણામની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ફ્લાઇટરડાર24 મુજબ, વિમાને 13 ઑક્ટોબરની રાત્રે 9:45 વાગ્યે ફ્રેન્કફર્ટથી ઉડાન ભરી હતી. તે 14 ઑક્ટોબરની સવારે 10:40 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું, પરંતુ તેને જયપુર ડાયવર્ટ કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    आर्य बब्बर को नहीं पसंद आया 4000 करो़ड़ की रावण का लुक, आदिपुरुष के रावण को बताया शानदार
    Next Article
    લાલચોળ અંગારાના સાથિયા પર અદભુત રાસ:જામનગરના કડિયાવાડમાં 45 મિનિટ સુધી 17 યુવકોના અગ્નિ સાથિયા રાસ રમ્યા; 52 વર્ષ જૂની પરંપરા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment