Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની રાતે વડોદરા રાજ્યમાં સૌથી પ્રદૂષિત શહેર, AQI 1128 નોંધાયો:ફટકાડાથી વાતાવરણમાં ધુમ્મસની જેમ પ્રદૂષણ ફેલાતાં વિઝિબિલિટી ઘટી ગઈ

    7 hours ago

    દિવાળીની રાતે શહેરમાં ફટાકડા ફૂટ્યા બાદ વાતાવરણમાં ધુમ્મસની જેમ પ્રદૂષણ ફેલાયું હતું. જેને કારણે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. રવિવારે શહેરમાં રાતે 11:31 વાગે એક્યુઆઈ 1128 નોંધાયું હતું, જે અંત્યત ખરાબ શ્રેણીમાં આવે છે. જ્યારે વડોદરા, અમદાવાદ સહિત 4 મહાનગરોનું દિવાળીની રાતના એક્યુઆઈની સરખામણી કરતાં સમગ્ર રાજ્યમાં વડોદરા સૌથી પ્રદૂષિત શહેર રહ્યું હતું. શહેરમાં દિવાળી પર્વે એક્યુઆઈ રાતે 11 વાગે 900, રાતે 11:31 વાગે 1128, રાતે 12:01 વાગે 1035 નોંધાયું હતું. આમ મોડી રાત સુધી પ્રદૂષણનું સ્તર અત્યંત ખરાબ રહ્યું હતું. જેને કારણે મોડી રાતે શહેરીજનોને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાતે 1 વાગ્યા સુધી શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક જોવા મળ્યો હતો. જેમાં ટુ-વ્હીલર પર નીકળેલા શહેરીજનોએ મોઢા પર માસ્ક કે રૂમાલ બાંધીને નીકળવું પડ્યું હતું. પ્રદૂષણ ખૂબ વધારે હોય તો શું કાળજી રાખવી
    Click here to Read More
    Previous Article
    દોડધામ:શહેરમાં 11 કલાકમાં આગના 62 બનાવ, ફ્લેટમાં હવાઇ ઘૂસતાં રોકડા 2 લાખ ખાક
    Next Article
    જી.જી.માં સારવાર ચાલુ એક વ્યક્તિની હાલત ગંભીર:દિવાળીની રાત્રે પોલીસની 24 ટીમોનું સઘન પેટ્રોલીંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment