Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભિલોડા APMCમાં મંત્રીએ 1965 આદિજાતિ ખેડૂતોને કીટ આપી:ખાતર-બિયારણ અને દવા છાંટવાના પંપનું વિતરણ, ખેડૂતોને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાનો હેતુ

    8 hours ago

    ભિલોડા APMC ખાતે મંત્રી પી.સી. બરંડાએ ભિલોડા અને શામળાજી તાલુકાના 1,965 આદિજાતિ ખેડૂતોને ખાતર-બિયારણ કીટ અને દવા છાંટવાના પંપનું વિતરણ કર્યું હતું. આ કીટનું કુલ મૂલ્ય આશરે રૂ. 1 કરોડ છે. આદિજાતિ વિકાસ વિભાગની કૃષિ વૈવિધ્યકરણ યોજના અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આ વિતરણ કરાયું હતું. ખેડૂતોને ખેતી માટે જરૂરી સાધન-સામગ્રી પૂરી પાડી તેમને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાનો આ કાર્યક્રમનો હેતુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આદિજાતિ વિસ્તારના ખેડૂતોની પ્રગતિ અને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે સતત પ્રયત્નશીલ છે. સરકારનો લક્ષ્ય ખેડૂતોની આવક અને ઉત્પાદકતા વધારી આદિજાતિ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરની છત્રાલ GIDCની કંપનીમાં બોઈલર ફાટતા 4ના મોત:કોવિકા ડાઈઝ એન્ડ ઈન્ટરમીડિયેટ કંપનીનો બનાવ, ફાયર-પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે
    Next Article
    4 વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત:ગાંધીનગરના શિશુગૃહમાંથી વડોદરાના દંપતીના આંગણે ખીલ્યું સ્નેહનું નવપલ્લવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment