Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાંતિજ APMC ચૂંટણીની મતગણતરી પૂર્ણ:કુલ 16માંથી 14 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો જીત્યા

    23 hours ago

    સાબરકાંઠાના પ્રાંતિજ APMC ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકોની મતગણતરી આજે થઈ હતી. ભાજપની પેનલના 8 ઉમેદવારો જીત્યા જ્યારે 2 હાર્યા હતા. કુલ 16માંથી 14 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો હતો. 438માંથી 422 મતદારોએ (96.35%) મતદાન કર્યું હતું. મતગણતરી માર્કેટયાર્ડના સભાખંડમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરથી થઈ હતી. સહકારી વિભાગની 2 અને વેપારી વિભાગની 4 બેઠકો બિનહરીફ હતી. ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવારોમાં પટેલ કલ્પેશકુમાર જયંતીલાલ (સોનાસણ), પટેલ વિપુલ ભોગી (મોયદવાસ નાથાજી), પટેલ રમેશ ભોળા (પોગલુ), પટેલ કનૈયાલાલ મણીભાઈ (અંબાવાડા), પટેલ આશિષકુમાર કોદર (પ્રાંતિજ), પટેલ નરસિંહ સોમાભાઈ (રામપુરા), પટેલ શૈલેશકુમાર ભોગીલાલ (મોયદ), પટેલ ભાયચંદ રામા (રાસલોડ)નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    રાધિકા અંબાણીને સ્ટાફે આપી બર્થ-ડે સરપ્રાઈઝ: VIDEO:ફૂલોનો વરસાદ અને સિમ્પલ ડ્રેસિંગમાં કેક કટ કરી, સાદગીથી છવાઈ ગઈ અંબાણી વહુ
    Next Article
    નવા નરોડામાં ગરબામાં ખુરશી બાબતે બબાલ:મહિલાએ છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી, સામે પક્ષે પણ ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment