Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રામ ભગવાન આવ્યા હોય એવું લાગે છે', VIDEO:'મોદી સાહેબને જોવા છોટાઉદેપુરથી આવ્યો છું', વડોદરામાં મોદીના રોડ શો માટે આવેલા લોકોએ શું શું કહ્યું?

    5 hours ago

    PM મોદી વડોદરાની મુલાકાતે આવ્યા છે. તેમણે સરદાર ધામ-3 લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ કાર્યક્રમ બાદ ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શો પણ કરશે. આ રોડ શોમાં મોદીની ઝલક જોવા અનેક લોકો ઉમટી પડ્યા છે. દિવ્ય ભાસ્કરે રોડ શો માટે આવેલા લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં એક મહિલાએ જણાવ્યું કે, અમને તો રામ આવ્યા હોય એવું લાગી રહ્યું છે. ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. આ લોકોએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    ‘Someone who is TMC in the morning can become BJP by night’: Bengal’s week of violence
    Next Article
    'ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરો, સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ ચલાવો':વડોદરામાં PM મોદીની અપીલ, કહ્યું-પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો,સોનાની ખરીદી ટાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment