Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાંતિજ APMC ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન:17 ઉમેદવારો મેદાનમાં, 438 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો; આવતીકાલે પરિણામ

    1 week ago

    સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ APMC માર્કેટ યાર્ડની ચૂંટણી માટે આજે મતદાન થયું. માર્કેટ યાર્ડના કમ્પાઉન્ડમાં બે મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 17 ઉમેદવારો મેદાનમાં છે, જેના કારણે ચૂંટણી રસપ્રદ બની છે. કુલ 438 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ ચૂંટણીમાં સહકારી વિભાગની 2 અને વેપારી વિભાગની 4 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ખેડૂત વિભાગની બેઠકો પર કોણ જીતશે તે જાણવા રાજકીય અને સહકારી વર્તુળોમાં ઉત્સુકતા છે. મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. હવે આવતીકાલે મતગણતરી થશે, જેના પછી પરિણામ જાહેર થશે અને વિજેતાઓના નામ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    ગઢડાના જલાલપુરમાં દારૂ વેચાણ બંધ કરાવવા ગ્રામજનો ઢસા પોલીસ પહોંચ્યા:9 કિમી પદયાત્રા કરી રજૂઆત, મહિલાઓ સહિત 30 લોકો જોડાયા; આંદોલનની ચીમકી
    Next Article
    હિંમતનગરમાં રામેશ્વર મંદિરે 22 વર્ષથી નવરાત્રીનું આયોજન:પાંચમા નોરતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 22 કન્યાઓનું પૂજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment