Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણપુર અને બરવાળા APMCમાં ચેરમેન-ડે. ચેરમેનની બિનહરીફ વરણી:બરવાળામાં સુરેશ ગઢીયા, દિલાવરસિંહ ઝાલા; રાણપુરમાં કિશોર ધાધલ, લખમણ મેટાલીયાની વરણી.

    8 hours ago

    બોટાદ જિલ્લાની બરવાળા અને રાણપુર APMCમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની બિનહરીફ વરણી થઈ છે. થોડા દિવસ પહેલા બંને APMCની ચૂંટણી યોજાઈ હતી. બરવાળા APMCના ચેરમેન તરીકે સુરેશ ગઢીયા અને ડેપ્યુટી ચેરમેન તરીકે દિલાવરસિંહ ઝાલાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે રાણપુર APMCના ચેરમેન તરીકે કિશોર ધાધલ અને ડેપ્યુટી ચેરમેન તરીકે લખમણ મેટાલીયાની બિનહરીફ વરણી થઈ છે. બંને APMCમાં બિનહરીફ વરણી થતા આગેવાનો અને કાર્યકરોએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ આપી હતી. રાણપુર APMCના નવા ચેરમેન કિશોર ધાધલે જણાવ્યું કે, APMC હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણયો લેશે. ખેડૂતોને વધુ લાભ મળે અને તેમના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે પ્રયત્નો કરાશે.
    Click here to Read More
    Previous Article
    ગુજ્જુ લવ ગુરુના પરિવારને 3.50 કરોડથી વધુનું દાન મળ્યું:ચંદન રાઠોડને ગુજરાતીઓએ આર્થિક આશીર્વાદ આપ્યા, બાળકો-પત્નીના નામે 41-41 લાખની FD
    Next Article
    ઉપરકોટ કિલ્લાના જીર્ણોદ્ધારને 3 વર્ષ પૂર્ણ, ભવ્ય ઉજવણી. ​:ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણો ઉમેરાયા: 18.5 લાખથી વધુ પ્રવાસીઓએ લીધો આનંદ, આગામી વર્ષે 40 ઇવેન્ટ્સનું આયોજન.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment