Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબરા APMC ચૂંટણી માટે આજે મતદાન:ભાજપ સામે ભાજપના નારાજ ઉમેદવારો અને કોંગ્રેસની ભેગી પેનલ વચ્ચે જંગ

    8 hours ago

    અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડ (APMC)ની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના નારાજ ઉમેદવારો અને કોંગ્રેસની ભેગી પેનલ વચ્ચે ટક્કર છે. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો સહિત કુલ 14 બેઠકો માટે મતદાન થશે. ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટે 21 ઉમેદવારો અને વેપારી વિભાગમાં 4 બેઠકો માટે 8 ઉમેદવારો મેદાનમાં છે. ખેડૂત વિભાગના 10 બેઠકો માટે 341 ખેડૂત મતદારો અને વેપારી વિભાગના 4 બેઠકો માટે 38 વેપારી મતદારો વોટ આપશે. કુલ 379 મતદારો ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. ભાજપના નારાજ કાર્યકરો પણ ચૂંટણી લડી રહ્યા હોવાથી મુકાબલો રોમાંચક બન્યો છે. બાબરા APMC ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ગ્રેડ-પે વધારાની માંગ ન સંતોષાતાં કર્મચારીઓની હડતાળ:જમીન માપણી વર્ગ-3ના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, કામકાજ ઠપ
    Next Article
    GSTની જટિલતા, નોટિસોના વિરોધમાં જામનગરનો બ્રાસ ઉદ્યોગ સજ્જડ બંધ:12થી વધુ સંગઠનોના સંયુક્ત નેતૃત્વમાં હજારો ઉદ્યોગકારોએ મૌન બાઈક રેલી કાઢી, કલેકટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment