Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીના આપઘાત મામલે મારવાડી યુનિવર્સિટીએ ABVPનો વિરોધ:100થી વધુ કાર્યકર્તા-વિદ્યાર્થીઓ પહોંચ્યા, ગેટ બહાર સૂત્રોચ્ચાર કર્યાં

    15 hours ago

    રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આપઘાત મામલે ABVPએ આજે ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. ABVPના કાર્યકર્તાઓ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે. ગેટ પર જ બહારથી 100થી વધુ કાર્યકર્તાઓને અટકાવી દેવામાં આવ્યા છે. જો કે વિરોધને પગલે ગેટ ખોલવાની ફરજ પડી છે. મારવાડી યુનિવર્સિટીમાં 6 દિવસમાં બીજા વિદ્યાર્થીનો આપઘાત આત્મહત્યા કરનાર હેમંત કોમ્પ્યુટર સાયન્સ વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ પહેલા 19 સપ્ટેમ્બર, 2026ના દિવસે મારવાડી યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલના 10મા માળેથી મૂળ આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીએ છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) આ પણ વાંચો: મારવાડી યુનિ.માં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીના પિતા રાહુલ ગાંધીને મળશે
    Click here to Read More
    Previous Article
    વર્ક પરમીટ અપાવવાના બહાને 30.94 લાખની છેતરપિંડી:મુંબઈની કન્સલ્ટન્સી એજન્સીએ અમદાવાદની એજન્સીના ક્લાઈન્ટના પૈસા મેળવી કામ કર્યું નહીં
    Next Article
    ચિકિતાએ એશિયન ગેમ્સમાં દોઢ કલાકમાં બીજો ગોલ્ડ જીત્યો:આર્ચરીમાં વુમન બાદ મિક્સ્ડ ટીમ પણ ચેમ્પિયન; લવલીના બોક્સિંગના ફાઇનલમાં પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment