Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુ કરપડા ભાજપમાં જોડાશે:સુરતમાં AAP-BJPના સામસામે કાર્યાલય, રાજકોટમાં ‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે’ના બેનર લાગ્યા; ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે

    1 day ago

    AAPના પૂર્વ નેતા રાજુ કરપડા આજે(9 એપ્રિલ) બપોરે 12:30 વાગ્યે ભાજપમાં જોડાશે. સુરેન્દ્રનગરથી ખેડૂતો સાથે ગાંધીનગર કમલમ ખાતે પહોંચી વિધિવત ભાજપમાં જોડાશે. રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું આઠમું લિસ્ટ જાહેર કર્યું છે. આઠમી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરાયો છે. સાથે જ આજે ભાજપની પ્રથમ અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે. સુરતમાં AAP અને ભાજપના સામસામે કાર્યાલય ખૂલ્યા છે, તો રાજકોટમાં ‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે’ના બેનર લાગ્યા છે.
    Click here to Read More
    Previous Article
    શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું- રાઘવ ચઢ્ઢા દેશના એસેટ:AAPમાં તેમનું વધતું કદ નેતાઓ માટે મુશ્કેલી ઊભી કરે છે; સાંસદે લખ્યું- આપના શ્રીચરણોમાં પ્રણામ
    Next Article
    નિર્ધાર સંસ્થાના તાલીમ કેન્દ્રોની 13મી બેન્ચ શરૂ:સુરેન્દ્રનગરમાં બ્યુટી પાર્લર, શિવણ, કમ્પ્યુટર તાલીમનો શુભારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment