Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPના ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હોવાનો આક્ષેપ:સુરતમાં AAPના ઉમેદવારોને એક જગ્યાએ ભેગા થવા સૂચના; પાલિકા-પંચાયતની 10 હજાર બેઠકો પર આજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે

    1 week ago

    ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે(15 એપ્રિલ) ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને કોઈ 'ખેલ' કે પક્ષાંતરનો ભોગ બનતા અટકાવવા માટે ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના અપનાવી છે. સુરતમાં AAPના ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે તમામ ઉમેદવારોને એક જગ્યાએ ભેગા થવા સૂચના અપાઈ છે. ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની 26 એપ્રિલે ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે આજે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે બપોર સુધીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    11 વાગ્યે બિહાર CMના શપથ લેશે સમ્રાટ ચૌધરી:શપથ પહેલાં જ મળી CMની સિક્યોરિટી; સમ્રાટ પંચમુખી હનુમાન મંદિરે પહોંચ્યા
    Next Article
    લાકડીના 88 ફટકા ને છૂંદાયેલું શરીર:ઓપરેશન સ્પેશિયાલિસ્ટે આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલ્યા?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment