Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીના મંત્રી પ્રવેશ વર્માએ યુવકને લાફો ઝીંક્યો:AAPએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું- રસ્તો બનાવવામાં થયેલા ભ્રષ્ટાચાર પર સવાલ કરવા બદલ માર માર્યો

    11 hours ago

    આમ આદમી પાર્ટીએ રવિવારે X પર એક વીડિયો શેર કર્યો, જેમાં દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્મા એક યુવકને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે. AAPનો આરોપ છે કે રસ્તો બનાવવામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને કેટલાક લોકો તેમને સવાલ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ત્યાં ઊભેલા એક યુવકને થપ્પડ મારી દીધી. જોકે ત્યારબાદ તેમના ગાર્ડે યુવકને દૂર હટાવ્યો. આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે….
    Click here to Read More
    Previous Article
    પાર્ટી કરતા લોકો પર અચાનક AK-47થી અંધાધૂંધ ફાયરિંગ:17 લોકો ઢળી પડ્યા, 8 હુમલાખોરો ફોન છીનવી ફરાર; દક્ષિણ આફ્રિકામાં અડધી રાતે નરસંહાર
    Next Article
    એક્ટિવાને કારે ઉલાળતાં પતિ-પત્ની અને દીકરાનું મોત:સાળંગપુરથી દર્શન કરીને અક્ષર દેરી જતાં આણંદના દર્શનાર્થીની કાર કાળ બની, બગડા પરિવારનું રોડ પર ફંગોળતાં મોત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment