Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર સીટી A ડિવિઝન પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શન:રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયે કાયદો-વ્યવસ્થા અને ગુના નિવારણની સમીક્ષા કરી, માર્ગદર્શન આપ્યું

    14 hours ago

    સુરેન્દ્રનગર સીટી A ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયે કર્યું હતું. તેમણે રૂબરૂ મુલાકાત લઈ પોલીસ કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ગુના નિવારણની કામગીરી તેમજ પ્રજાલક્ષી પોલીસ સેવાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. ડીઆઈજી રાયે નોટ રીડિંગ સહિતની પ્રક્રિયા હાથ ધરી હતી. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને વધુ જવાબદારીપૂર્વક ફરજ નિભાવવા, ગુના નિવારણ વધુ અસરકારક બનાવવા અને નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ રહેવા માર્ગદર્શન આપ્યું. પોલીસ કામગીરીમાં કાર્યક્ષમતા અને શિસ્ત જાળવવા પર ભાર મૂક્યો. આ ઇન્સ્પેક્શનમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને એએસપી વેદિકા બિહાની સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખોખરાની IITRAM કોલેજની હોસ્ટેલમાં પાર્કિંગનો વિવાદ વકર્યો:વિદ્યાર્થીઓને વાહન પાર્ક કરવા ન દેવાતા NSUIએ કોલેજની તાળાબંધી કરી, રોજ વિરોધ કરવાની ચીમકી
    Next Article
    હિંમતનગર ડમ્પિંગ સાઈડની આગ 16 કલાકે કાબૂમાં આવી:ફાયર બ્રિગેડે બે બ્રાઉઝર અને એક મિની ટેન્ડરથી સવા લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો, રાતે 4 વાગ્યે આગ ઓલવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment