Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાતાનો ઉપયોગ કરનાર શખ્સ સામે કાર્યવાહી‎:ફ્રોડના રૂ.99,999 પોતાના ખાતામાં મેળવી અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા

    7 hours ago

    ખાંભા પોલીસ મથકમાં સાયબર છેતરપિંડીના નાણાંની હેરફેરને લઈ એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, તા.13 જુલાઈ,ના રોજ એક ભોગ બનનાર સાથે થયેલી સાયબર છેતરપિંડીની રૂપિયા 99,999ની રકમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક બેંક ખાતામાં જમા થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ખાતાનો ઉપયોગ કરનાર અથવા કરાવનાર ઇસમને આ રકમ સાયબર ક્રાઇમ મારફતે છેતરપિંડીથી મેળવવામાં આવી હોવાનું જાણતા હોવા છતાં પોતાના ખાતામાં રકમ સ્વીકારી હતી. ત્યારબાદ ઇન્ટરનેટ બેંકિંગ મારફતે તમામ રૂપિયા 99,999 અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી રકમની હેરફેર કરી ગુન્હો કરતા ખાંભા પોલીસે ફરિયાદ નોંધી છે.
    Click here to Read More
    Previous Article
    વડિયામાં બે અને જાફરાબાદમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો‎:અમરેલીમાં એક કલાક ધીમીધારે વરસાદ વરસ્યો જિલ્લામાં સાર્વત્રિક અડધાથી લઈ 2 ઈંચ વરસાદ
    Next Article
    દર્શન કરી ગણેશ મંડળોની લાગણીને વાચા આપી‎:વલસાડ સાંસદે સ્કૂટર ઉપર ગણેશ પંડાલોની મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment