Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમર્શિયલ ગેસ બાટલાની મોકાણ:મે માસની શરૂઆતમાં કોમર્શિયલ ગેસ બાટલામાં રૂા.993નો વધારો, શહેરના 3 હજાર ગ્રાહકને ફટકો

    1 day ago

    મે માસની શરૂઆતમાં સરકારે કોમર્શિયલ ગેસ બોટલના ભાવમાં રૂપિયા 993 જેટલો તોતીંગ ભાવ વધારો ઝીંક્યો છે. એટલે કે જે બોટલ એપ્રિલ મહિનામાં 2100માં મળતી તે હવે મે મહિનામાં 3093 રૂપિયામાં મળશે. જેને કારણે જૂનાગઢના 3 હજાર ગ્રાહકોને ફટકો પડ્યો છે. ગેસ એજન્સી મેનેજરે જણાવ્યુ કે, દર મહિનાના પ્રથમ દિવસે ગેસની બોટલના ભાવમાં વધારો-ઘટોડો થતો હોય છે. જેમાં મે મહિનાની શરૂઆતમાં જ કોમર્શિયલ એક બોટલે રૂપિયા 993નો વધારો થયો છે. જેને કારણે જૂનાગઢના 3 હજાર ગ્રાહકોને મહિનાની શરૂઆતમાં જ ફટકો લાગ્યો છે. ઘરેલુ ગેસ બોટલમાં કોઇપણ ભાવ વધારો થયો નથી. ઉલેખનીય બાબત એ છે કે, હાલના સમયમાં બોટલ મેળવવા બાબતે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. જેને કારણે ગ્રાહકોને થોડી હાલાકી પડી રહી છે. એમાં પણ સતત ભાવ વધારાને કારણે મુશ્કેલી વધી છે. ઉપરાંત હાલ સરળતાથી બોટલ પણ મળતી નથી. ભાવ વધતા હજુ સ્થિતી બગડશે તેવુ લાગી રહ્યુ છે. આમ, જાન્યુઆરીથી મે માસ સુધીમાં સતત ભાવ વધારાથી એક બોટલે રૂપિયા 1377નો વધારો આવ્યો છે. છેલ્લા 5 માસમાં સતત વધારો
    Click here to Read More
    Previous Article
    ઈરાન યુદ્ધથી દુનિયા પર ખાદ્ય સંકટનું જોખમ:એક્સપર્ટે કહ્યું- હોર્મુઝ બંધ થવાથી ફર્ટિલાઇઝર સપ્લાય અટકી, ઉત્પાદન 30% ઘટી શકે છે
    Next Article
    અનુસૂચિત જાતિ સમાજના યુવકે ફરિયાદ કરી:જમણવાર માટે ટેબલ અલગ રાખી સરપંચે કરેલો ભેદભાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment