Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનુસૂચિત જાતિ સમાજના યુવકે ફરિયાદ કરી:જમણવાર માટે ટેબલ અલગ રાખી સરપંચે કરેલો ભેદભાવ

    7 hours ago

    મહુવાના અમૃતવેલ ગામે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કથાના છેલ્લા દિવસે ગામમાં ગામ ધુમાડો બંધ રાખવામાં આવ્યો હતો. તે વેળાએ ગામના સરપંચ તુલશીભાઇ દેવશીભાઇ રાખોલીયા દ્વારા ગામમાં રહેતા અનુસુચિત જાતીના સમાજનો જમણવારનું ટેબલ અન્ય સમાજના જમણવારના ટેબલથી અલગ રાખવામાં આવ્યો હતો. જે મામલે અનુ.જાતિ સમાજના અરવિંદભાઇ રૂડાભાઇ ગોહિલ દ્વારા ગામના સરપંચ તુલશી રાખોલિયા દ્વારા ભેદભાવ રાખી, સમાજના લોકોનું અપમાન કર્યાની મહુવા રૂરલ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોમર્શિયલ ગેસ બાટલાની મોકાણ:મે માસની શરૂઆતમાં કોમર્શિયલ ગેસ બાટલામાં રૂા.993નો વધારો, શહેરના 3 હજાર ગ્રાહકને ફટકો
    Next Article
    Mumbai Indians Coach Mahela Jayawardene Explains Real Problem As Bumrah, Suryakumar, Tilak Struggle

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment