Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ કચ્છમાં 99 અને પશ્ચિમ કચ્છમાં 78 જવાનોની ભરતી થશે:કચ્છમાં ‘112 જનરક્ષક’ માટે 177 લોક રક્ષક દળના જવાનોની ભરતી કરાશે

    11 hours ago

    રાજ્ય સરકાર દ્વારા ઈમરજન્સી સેવાઓને વધુ સક્ષમ બનાવવા માટે શરૂ કરાયેલા ‘112 જનરક્ષક’ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગુજરાતમાં લોકરક્ષક કેડરની 3,000 નવી જગ્યાઓ પર સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કચ્છ જિલ્લામાં સ્થાનિક યુવાનો માટે રોજગારીની તક છે. પૂર્વ કચ્છમાં 99 જગ્યાઓ પર ભરતી થવાની છે જેમાં 33 એ.એસ.આઈ અને 66 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. જયારે પશ્ચિમ કચ્છમાં કુલ 78 જગ્યાઓમાં 26 એ.એસ.આઈ અને 52 કોન્સ્ટેબલની ભરતી થશે, જેનાથી સ્થાનિક સ્તરે યુવાનોને પોલીસદળમાં જોડાઈને સેવા આપવાની તક મળશે. પશ્ચિમ કચ્છમાં અંતર્ગત ગ્રામ્ય, બોર્ડર અને દરિયાકાંઠાના વિસ્તારોના પોલીસ સ્ટેશનો માટે નવી 112 વાન અને કંટ્રોલ સપોર્ટ માટે જગ્યાઓ ફાળવાશે. જ્યારે પૂર્વ કચ્છ (ગાંધીધામ હેડક્વાર્ટર) અંતર્ગત ઔદ્યોગિક વિસ્તાર, કંડલા-મુન્દ્રા પોર્ટ અને હાઇવે પેટ્રોલીંગને ધ્યાનમાં રાખીને મહેકમ મંજૂર થશે. આ ભરતી માટે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ-12 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત છે, સાથે જ સરકાર માન્ય સંસ્થાનું બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે. જગ્યાઓ અને શારીરિક કસોટીના માપદંડ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:ઈડબ્લ્યુએસ મકાન લાગ્યા પછી ભાડે આપશો કે વેચશો તો પાછાં લઈ લેવાશે
    Next Article
    4 વિષયમાં 24 થી 34 માર્ક્સ મળતાં નાપાસની માર્કશીટ:MSUની ભરતીનો ખેલ,40 અરજી છતાં 69 શરતનું કવચ રચી ભાજપ નેતાને પીઆરઓ તરીકે સેટ કર્યા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment