Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતરના શેઢે પત્તા પાનાનો જુગાર ચાલતો હતો‎:જાવલી ગામે 98 હજાર સાથે 10 જુગારી ઝડપાયા, 3 નાસી છૂટ્યા

    18 hours ago

    નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામની સીમમાં ચાલતા જુગારધામ પર સાગબારા પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો. દરોડામાં 10 જુગારીઓને રંગેહાથ પકડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ. રેડ દરમિયાન ત્રણ ઇસમો ફરાર થયા. પોલીસે દશરથ વસાવાના ખેતરના શેઢે લીમડાના ઝાડ નીચે ખુલ્લામાં પત્તા પાનાનો જુગાર ચાલતો હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. દરોડા સમયે જુગાર રમતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે જુગારના દાવ પરથી રૂ. 3,120 અને પકડાયેલા ઇસમોની અંગ ઝડતીમાંથી રૂ. 14,770 રોકડા જપ્ત કર્યા. ઉપરાંત મોબાઇલ ફોન અને અંદાજે રૂ. 50,000 કિંમતની મોટરસાયકલ સહિત કુલ રૂ. 98,890નો મુદ્દામાલ કબજે કર્યો. ફરાર થયેલામાં પ્રકાશ ઉર્ફે છોટુ પાડવી, રામસીંગ વસાવા અને સુભાષ વસાવાના નામ સામેલ છે. પોલીસે તેમને ભાગેડુ જાહેર કરી તપાસ ચાલુ રાખી છે.
    Click here to Read More
    Previous Article
    પાટીદાર સમાજના ધરણા બાદ ડો સ્મિતના પરિવાર સામે ગુનો દાખલ:મહેસાણામાં પ્રેમલગ્ન મુદ્દે ડો. ચાંદનીની માતા સાથે મારઝૂડના આક્ષેપ
    Next Article
    ગટર ઉભરાતાં ખાડામા વાહનો ફસાયા:દુષિત પાણી ભરેલા ખાડા જોખમી બનવા લાગતાં સાવચેતીના ભાગરૂપે લોકોએ મધરાત્રે સલામતીની આડશો મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment