Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારાના ખેડૂત દિનેશભાઈને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે 9.60 લાખની સહાય:સરકારની AGR-2 યોજના હેઠળ ખરીદી, ખેતી કાર્ય બન્યું આધુનિક અને ઝડપી

    17 hours ago

    મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છત્તર ગામના ખેડૂત દિનેશભાઈ સવજીભાઈ પટેલે સરકારના ખેતીવાડી વિભાગની AGR-2 FM (કમ્બાઈન્ડ હાર્વેસ્ટર) યોજના હેઠળ i-Khedut પોર્ટલ પર અરજી કરી હતી. અરજી મંજૂર થતાં તેમને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે 9.60 લાખ રૂપિયાની સહાય મળી છે. દિનેશભાઈએ જણાવ્યું કે, પહેલા પાકની લણણી માટે મજૂરો પર આધાર રાખવો પડતો હતો, જેમાં સમય અને પૈસાનો બગાડ થતો. હવે આ હાર્વેસ્ટરથી કાપણી, થ્રેશિંગ અને સફાઈ ઓછા સમયમાં સરળતાથી થઈ જાય છે. તેમણે સરકારનો આભાર માન્યો. 7-12 અને 8-અ ધરાવતો કોઈપણ ખેડૂત આધાર કાર્ડ, બેંક પાસબુક, બિલ અને RC બુક જેવા દસ્તાવેજો સાથે i-Khedut પોર્ટલ પર અરજી કરીને આ યોજનાનો લાભ લઈ શકે છે. સરકારની આવી સહાય યોજનાઓ ખેડૂતોની મહેનત ઘટાડી આવક વધારવામાં મદદરૂપ થાય છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં કેયુર પંડ્યાએ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું:વોર્ડ 6માં 400થી વધુ વિદ્યાર્થીઓ માટે ‘સરસ્વતી સન્માન સમારોહ’ યોજાયો
    Next Article
    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી:સરદાર પટેલ દેશની એકતાના શિલ્પકાર, તેમની પ્રેરણા વિશ્વ ગુરુ બનવા માટે છે : ગડકરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment