Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી:સરદાર પટેલ દેશની એકતાના શિલ્પકાર, તેમની પ્રેરણા વિશ્વ ગુરુ બનવા માટે છે : ગડકરી

    16 hours ago

    કેન્દ્રીય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. તેઓ નેશનલ હાઇવે ઓથોરિટીની ચિંતન શિબિરમાં હાજર રહ્યા હતા. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી. ગડકરીએ નોંધપોથીમાં લખ્યું કે, સરદાર પટેલ દેશની રાષ્ટ્રીય એકતાના શિલ્પકાર હતા. તેમની પ્રેરણા આપણને વિશ્વ ગુરુ બનવાની પ્રેરણા આપશે. તેમણે સરદાર સરોવરના સ્વપ્ન અને રાજ્યોના વિલીનીકરણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કર્યું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના કાર્યને સ્મારકના રૂપમાં અહીં ચિત્રિત કર્યું છે, જે દેશ માટે ગર્વની વાત છે. રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે ગડકરીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપી. આ વેળાએ સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સંયુક્ત સચિવ ઉદિત અગ્રવાલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરા, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, અધિક કલેક્ટર ગોપાલ બામણીયા અને નાયબ કલેક્ટર નિરવ પારીતોષ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટંકારાના ખેડૂત દિનેશભાઈને કમ્બાઈન્ડ હાર્વેસ્ટર માટે 9.60 લાખની સહાય:સરકારની AGR-2 યોજના હેઠળ ખરીદી, ખેતી કાર્ય બન્યું આધુનિક અને ઝડપી
    Next Article
    2 Gangsters Linked To Lawrence Bishnoi Gang Arrested After Encounter In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment