Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોક અદાલતમાં 9,545 કેસનો સમાધાનથી નિકાલ થયો:લોક અદાલતમાં કુલ 13103 કેસનો નિકાલ થયો

    16 hours ago

    પોરબંદર જિલ્લાની કોર્ટમાં લોક અદાલત યોજાઈ જેમાં કુલ 13103 કેસનો નિકાલ થયો હતો અને કુલ રૂ.4,25,25,465 રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો છે. ગઈકાલે તારીખ 11 માર્ચના શનીવારના રોજ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જિલ્લા ન્યાયાલય, પોરબંદર ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ પોરબંદર દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અમદાવાદની અનુશ્રામાં લોક અદાલત યોજાઈ હતી, જેમાં પહેલાના કેસો જેવાકે પ્રી- લીટીગેશનના કુલ 11321 કેસ, સ્ટેટ પ્લાન ઓફ એક્સન મુજબના કુલ 177 કેસ તથા સ્પેશ્યલ સીટિંગના કુલ 1605 કેસ મળીને કુલ 13103 કેસનો નિકાલ થયો હતો તેમજ કુલ રૂ.4,25,25,465 રકમનાં વિવાદોનો સમાધાનથી અંત આવેલ હતો.
    Click here to Read More
    Previous Article
    ભદ્રકાળી -પીજીવીસીએલ‎કચેરી ખાતેના ફાટક પર ઓવરબ્રિજ બનશે‎:મનપા દ્વારા રૂ.46.76 કરોડના ખર્ચે Y શેપમાં ઓવરબ્રિજ બનાવવા માટે રેલવે વિભાગને દરખાસ્ત કરાઈ
    Next Article
    અધિકારીઓની ટીમ સામે પગલાં લેવાશે?:ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓને ગેરકાયદેસર ખનન દેખાયું, રૂ.15 થી 17 લાખનો દંડ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment