Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકઅદાલત સાર્થક થઈ:પોરબંદરની લોક અદાલતમાં‎કુલ 9545 કેસનો નિકાલ થયો‎

    17 hours ago

    પોરબંદર જિલ્લાની કોર્ટમાં લોક અદાલત યોજાઈ જેમાં કુલ 9545 કેસનો નિકાલ થયો હતો અને કુલ રૂ. 6,42,65, 205 રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો છે. ગઈકાલે તારીખ 14 માર્ચના શનીવારના રોજ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જિલ્લા ન્યાયાલય, પોરબંદર ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ પોરબંદર દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અમદાવાદની અનુશ્રામાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં પહેલાના કેસો જેવાકે પ્રી- લીટીગેશનના કુલ 7849 કેસ, સ્ટેટ પ્લાન ઓફ એક્સન મુજબના કુલ 314 કેસ તથા સ્પેશ્યલ સીટિંગના કુલ 1382 કેસ મળીને કુલ 9545 કેસનો નિકાલ થયો હતો તેમજ કુલ રૂ.6,42,65,206 રકમનાં વિવાદોનો સમાધાનથી અંત આવેલ હતો. પોરબંદર જિલ્લાની કોર્ટમાં લોક અદાલત યોજાઇ હતી. જેમાં કુલ 9545 કેસનો નિકાલ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    મોકડ્રિલનું આયોજન કરાયું:પોરબંદરના ટોલપ્લાઝામાં કેમિકલ લિકેજની ‎સંભવિત પરિસ્થિતિ અંગે મોકડ્રિલ યોજાઈ‎
    Next Article
    ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ:ખાપટ ખાતે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment