Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ, પ્રથમ તબક્કામાં 91% મતદાન:મમતા બોલ્યા- SIRના વિરોધમાં બમ્પર વોટિંગ; તમિલનાડુના ઇતિહાસમાં પણ સૌથી વધુ 84% મતદાન

    1 day ago

    પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ગુરુવારે બમ્પર વોટિંગ થયું. બંગાળની 294 બેઠકોમાંથી 152 બેઠકો પર પ્રથમ તબક્કામાં 89.93% મતદાન થયું. જ્યારે, તમિલનાડુની તમામ 234 બેઠકો પર રેકોર્ડ 82.24% વોટિંગ થયું. બંને રાજ્યોના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ વોટિંગ થયું છે. ચૂંટણી પંચના આંકડા સાંજે 5 વાગ્યા સુધીના છે. તેમાં ફેરફાર થઈ શકે છે. મમતાએ વોટિંગ પછી કહ્યું- બંગાળની જનતાએ SIRના વિરોધમાં બમ્પર વોટિંગ કર્યું છે. આ પહેલા આસામ, કેરળ અને પુડુચેરીમાં પણ 9 એપ્રિલે રેકોર્ડ વોટિંગ થયું હતું. આસામના ઇતિહાસમાં સૌથી વધુ 85.91%, પુડુચેરીમાં 90% અને કેરળમાં 1987 પછી સૌથી વધુ 78.27% વોટિંગ થયું હતું. તમિલનાડુમાં અત્યાર સુધીમાં 14 વખત ચૂંટણી, આ વખતે રેકોર્ડ મતદાન બંગાળમાં મતદાન દરમિયાન મારામારી-ઝપાઝપી, 3 ઘટનાઓ… બંગાળમાં વોટિંગ દરમિયાન મારામારી-ઝપાઝપી, તસવીરો… પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મતદાન અંગે મિનિટ-ટુ-મિનિટ અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    ધોની-રોહિત બન્ને રમી રહ્યા નથી:મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ લીધી; CSKએ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા
    Next Article
    અમદાવાદમાંથી ગાયનું 400 કિલો ડુપ્લીકેટ ઘી ઝડપાયું:નિકોલમાં લાઈસન્સ વિના ધમધમતું ગેરકાયદે યુનિટ, વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી 'ઘી' બનાવાતું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment