Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોની-રોહિત બન્ને રમી રહ્યા નથી:મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ લીધી; CSKએ પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા

    1 day ago

    IPLમાં આજે 'એલ-ક્લાસિકો' મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ MIના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. MIએ પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે CSKએ પ્લેઇંગ-11માં બે બદલાવ કર્યા છે. આ સીઝનમાં બંને ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. બંનેએ 6માંથી માત્ર 2 મેચ જીતી છે, જ્યારે 4માં હારનો સામનો કરવો પડ્યો છે. સારા નેટ રન રેટને કારણે મુંબઈ ઈન્ડિયન્સ સાતમા સ્થાને છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ આઠમા નંબરે છે.
    Click here to Read More
    Previous Article
    Summer vacation 2026: Railways adds 132 coaches to 104 trains to ease rush – Full list
    Next Article
    બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ, પ્રથમ તબક્કામાં 91% મતદાન:મમતા બોલ્યા- SIRના વિરોધમાં બમ્પર વોટિંગ; તમિલનાડુના ઇતિહાસમાં પણ સૌથી વધુ 84% મતદાન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment