Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં 90 કુપોષિત બાળકોને પોષણ કીટ અપાઈ:જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી અને મધુસુદન ડેરીએ વિતરણ કર્યું

    7 hours ago

    બોટાદમાં જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી અને મધુસુદન ડેરીના સહયોગથી 90 કુપોષિત બાળકોને પોષણ કીટ અપાઈ. આ કીટમાં પ્રોટીન પાવડર, કેલ્શિયમની ટેબ્લેટ અને ફ્રુટનો સમાવેશ થતો હતો. નીતાબેન લાખાણી દ્વારા આંગણવાડીના બાળકોને આ કીટનું વિતરણ કરાયું. ડોક્ટર દિહોરાએ માતાઓને બાળકોને કુપોષણથી બચાવવા માટે માર્ગદર્શન આપ્યું. તેમણે જન્મથી જ બાળકની સંભાળ, ખોરાક અને સ્વચ્છતા પર ભાર મૂક્યો. નદીરાબેને સગર્ભા માતાઓની કાળજી વિશે સમજાવ્યું. નીતાબેન લાખાણીએ આંગણવાડીમાં મળતા પૌષ્ટિક ખોરાક અને સરકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું. આ ખોરાકમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોય છે. કાર્યક્રમમાં આઈસીડીએસ મેડમ પારુલબેન, સ્ટાફ અને ભાજપ મહિલા મોરચાના સરોજબેન સહિતની ટીમ હાજર રહી હતી. મધુસુદન ડેરીનો આભાર વ્યક્ત કરાયો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં CAના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ:સગીર પુત્રને લટકતો જોઈ માતાની ચીસ નીકળી ગઈ; 2009માં પતિ બાદ હવે દીકરો ગુમાવ્યો
    Next Article
    Delhi Police detain Abhijeet Dipke, Ashutosh Ranka and Saurav Das

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment