Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં આજે 9 કલાક વીજ પુરવઠો બંધ રહેશે:પાવરહાઉસ અર્બન ફીડરમાં ખુલ્લા તાર બદલી MVCC કેબલ નાખવા કામગીરી

    2 days ago

    બોટાદ શહેરમાં આજે નવ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજકાપ સવારથી સાંજ સુધી અમલમાં રહેશે. આ વીજકાપ પાવરહાઉસ અર્બન ફીડરમાં ખુલ્લા વીજતારને બદલીને MVCC કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી રાખવામાં આવ્યો છે. વીજકાપથી શહેરના નાગલપર દરવાજા, જ્યોતિગ્રામ સર્કલ, શાર્ક માર્કેટ, ટાવર રોડ, પોલીસ સ્ટેશન વિસ્તાર, સરકારી હાઈસ્કૂલ, SBI બેન્ક વિસ્તાર, વોરાવાડ, લીમડા ચોક, જુનો સિપાઈ વાડો, મંગળપરા, બારોટ શેરી, આનંદ ધામ ગેટ, હરિ દર્શન અને કુબેર નગર સહિતના વિસ્તારો પ્રભાવિત થશે. વીજ વિભાગ દ્વારા નાગરિકોને વીજ પુરવઠો પુનઃ શરૂ થાય ત્યાં સુધી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ચાંદીપુરાથી ભાવનગરમાં બાળકનું મોત:13માંથી અત્યાર સુધીમાં 4ના મોત ચાંદીપુરાથી થયાની પુષ્ટી, બાળકોને બચાવવા માટે આટલું કરો
    Next Article
    વાયદા વચનો આપી ઠગાઈ આચરી:ડેસરમાં સોની વેપારી દ્વારા ગ્રાહક સાથે લાખોની છેતરપિંડી; સોનાનો સેટ આપવાના નામે દાગીના અને રોકડા પડાવી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment