Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંતર-મંતર પર ત્રીજી રાતે હજારો પ્રદર્શનકારી એકઠા થયા:નડ્ડા-જિતેન્દ્ર સિંહ મેદાંતામાં વાંગચુકને મળ્યા હોવાનો દાવો; સંસદ માર્ચ હિંસા કેસમાં 9થી વધુ FIR

    13 hours ago

    દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) પ્રદર્શનનો આજે 33મો દિવસ છે. જંતર-મંતર પર મંગળવારે સતત ત્રીજી રાત પણ હજારો પ્રદર્શનકારી અડગ રહ્યા. આમાં 20 જુલાઈએ સંસદ માર્ચ દરમિયાન પોલીસના લાઠીચાર્જ, ટિયર ગેસનો ભોગ બનેલા લોકો પણ સામેલ હતા. સૂત્રો અનુસાર, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ મંગળવારે મોડી રાત્રે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સોનમ વાંગચુકને મળ્યા. વાંગચુક 28 જૂનથી આમરણાંત ઉપવાસ પર છે અને દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ પર તેમને મંગળવારે સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રદર્શનની 5 તસવીરો… 21 જુલાઈના 5 મોટા અપડેટ્સ… જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન સંબંધિત અપડેટ્સ માટે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    સ્પોર્ટ્સ અપડેટ:હશમતુલ્લાહ શાહિદીએ અફઘાનિસ્તાનની વન-ડે કેપ્ટનશીપ છોડી, ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સમાં વર્લ્ડ ચેમ્પિયન ગુકેશની સતત બીજી હાર
    Next Article
    ઉચ્છલ હાઇવે પર ST બસ-કન્ટેનર કાદવમાં ફસાયા:એક જ દિવસમાં 8 અકસ્માત સર્જાયા, બાઈકનો કચ્ચરઘાણ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment