Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીમા જાગરણ મંચે 9 ગામોની 700 બાળાઓને લહાણી આપી:નવરાત્રી મહોત્સવમાં શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજન અંતર્ગત પ્રોત્સાહિત કરાઈ

    2 days ago

    મોરબી જિલ્લાના સીમા જાગરણ મંચ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન સીમાવર્તી વિસ્તારોમાં શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત આશરે ૭૦૦ બાળાઓને લહાણી આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ લહાણીનું વિતરણ ઝીંઝુડા, બેલા, ઉટબેટ સામપર, બોડકી, માળીયા, દેવગઢ, વર્ષામેડી, બગસરા અને હરીપર સહિત કુલ નવ ગામોમાં કરાયું હતું. મંચની આ પહેલથી બાળાઓમાં ઉત્સાહ વધ્યો અને શક્તિ પૂજન-શસ્ત્ર પૂજનની પરંપરાને પ્રોત્સાહન મળ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર યાર્ડમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા:2 પેસેન્જર ટ્રેનો આંશિક રીતે રદ, 7 ટ્રેનો ડાયવર્ટ કરાતા રેલ વ્યવહાર ખોરવાયો, હજારો મુસાફરો હાલાકી ભોગવશે
    Next Article
    સુરતમાં GSRTC વોલ્વો ચાલકની દાદાગીરી:ભેસ્તાન પાસે BRTS બસ ખોટકાતાં પાછળ આવેલા ST બસના ડ્રાઇવરે હંગામો મચાવ્યો, નિયમો નેવે મૂકી કોરિડોરમાં ઘૂસાડી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment