Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 9 કલાક વીજળી બંધ રહેશે:66 કેવી સબસ્ટેશનમાં પોલ ઊભા કરવા અને મેન્ટેનન્સ કામગીરી કરાશે

    1 day ago

    લાલપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આજે, 7 સપ્ટેમ્બર 2026, સોમવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કુલ 9 કલાક વીજળી નહીં હોય. 66 કેવી લાલપુર સબસ્ટેશન ખાતે પોલ ઊભા કરવા અને મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવશે. આ કામગીરીના કારણે વિવિધ AG ફીડરોનો વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. આ કામગીરીને લીધે ટીમ્બડીપીર AG, પીપર AG, ખીરસરા AG, I AG, બાયપાસ AG, નાંદુરી AG, વલ્લભપુર AG અને ટેલિફોન AG ફીડર હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી બંધ રહેશે. વીજ વિભાગ દ્વારા કામગીરી પૂરી થયા બાદ વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની શ્રી શ્રી રવિશંકરજી સાથે મુલાકાત:શિક્ષણ, ઇનોવેશન અને સામાજિક પ્રભાવના પ્રયાસોને ગુરુદેવના આશીર્વાદ અને પ્રશંસા મળી
    Next Article
    મોરબીમાં ચોરાયેલી બાઇક સાથે એક ઝડપાયો:એસ.ઓ.જી. ટીમે ત્રાજપર ચાર રસ્તા પાસેથી પકડ્યો, નંબર પ્લેટ વગરની બાઇક હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment