Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળની તબાહી પહેલાં અને પછીની 9 સેટેલાઇટ તસવીરો:ત્રિશૂલી નદીમાં વહી ગયા વસાહતો, 6 કલાકના પૂરથી નકશો બદલાઈ ગયો

    2 days ago

    નેપાળમાં 26 ઑગસ્ટના પૂરથી થયેલી તબાહી સેટેલાઇટથી પણ દેખાઈ રહી છે. પૂરમાં ગામો અને બજારો તણાઈ ગયા, રસ્તાઓ અને પુલ કાટમાળ નીચે દબાઈ ગયા. ચારેય તરફ કાદવવાળું પાણી અને પહાડી કાટમાળ દેખાઈ રહ્યો છે. આ પૂરે નેપાળ-તિબેટ બોર્ડરના સમગ્ર વિસ્તારનો નકશો બદલી નાખ્યો. નીચે જુઓ તબાહી પહેલાં અને પછીની 9 સેટેલાઇટ તસવીરો… બધી તસવીરો તિબેટ સરહદને અડીને આવેલા નેપાળના રસૂઆ જિલ્લાની છે. જ્યાં ત્રિશૂળી નદીએ તેના કિનારે વસેલા ગામો અને વસાહતોને 6 કલાકના પૂરમાં પોતાની ઝપેટમાં લઈ લીધા. હવે 5 ડ્રોન ફૂટેજમાં જુઓ પૂરથી તબાહી હવે ગ્રાફિક્સમાં જુઓ ક્યાં અને કેવી રીતે થયો અકસ્માત…
    Click here to Read More
    Previous Article
    ટીમ ઈન્ડિયા સામે શ્રીલંકાની સ્થિતિ એકદમ મજબૂત:સોનલ દિનુષાએ સતત ત્રીજી સદી ફટકારી, SLની લીડ 180ને પાર; ભારતીય બોલર્સનું કંગાળ પરફોર્મન્સ
    Next Article
    કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા 12 ગુજરાતીઓ ગુમ:કચ્છના ટુર ઓપરેટરે કહ્યું- 'થોડું મોડું થયું હોત તો અમે પણ ભોગ બન્યા હોત', આંખમાં આંસુ સાથે પ્રવાસીઓ ચીન પહોંચ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment