Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીમ ઈન્ડિયા સામે શ્રીલંકાની સ્થિતિ એકદમ મજબૂત:સોનલ દિનુષાએ સતત ત્રીજી સદી ફટકારી, SLની લીડ 180ને પાર; ભારતીય બોલર્સનું કંગાળ પરફોર્મન્સ

    2 days ago

    કોલંબોમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે. ભારત સામે પહેલી ઇનિંગ્સમાં પાછળ રહ્યા બાદ ફોલોઓન રમી રહેલી શ્રીલંકાનો બીજી ઇનિંગ્સમાં સ્કોર 394/8 છે. તે ભારતથી હાલ 181 રન આગળ છે. ટીમ તરફથી સોનલ દિનુષા અને લાહિરુ કુમારા ક્રિઝ પર છે. સોનલ દિનુષાએ વધુ એક સદી ફટકારી છે. તેણે કરિયરની અને સતત ત્રીજી સેન્ચુરી પૂરી કરી છે. ભારત તરફથી માનવ સુથારે 3 વિકેટ લીધી છે. રવીન્દ્ર જાડેજાને 2, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને સારાંશ જૈનને 1-1 વિકેટ મળી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Grand Theft Auto 6: An Extended Look Premieres on Netflix Today: How to Watch, What to Expect
    Next Article
    નેપાળની તબાહી પહેલાં અને પછીની 9 સેટેલાઇટ તસવીરો:ત્રિશૂલી નદીમાં વહી ગયા વસાહતો, 6 કલાકના પૂરથી નકશો બદલાઈ ગયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment