Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રજાના દિવસે રવિવાર 9 કલાકનો વીજ કાપ:દેસાઈનગર, સરદારનગર, સીદસર, બંદર રોડ તથા ઘોઘામાં ભુંભલી સબ ડિવિઝનમાં આવતા 40થી વધુ ફીડરોમાં રવિવારના રોજ વીજકાપ રહેશે..

    14 hours ago

    પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના અકવાડા, હિલડ્રાઈવ, કાળિયાબીડ, ચિત્રા તથા ઘોઘા સબ ડીવીઝન હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં જરૂરી સમારકામ અને મેન્ટેનન્સની કામગીરીને કારણે રવિવારના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી સતત 9 કલાક વીજ પુરવઠો બંધ રહેશે., PGVCL દ્વારા તમામ ગ્રાહકોને અસુવિધાથી બચવા માટે અગાઉથી આયોજન કરી લેવા અપીલ કરવામાં આવી છે. 11 કેવી ફીડરમાં આવતા તમામ વિસ્તારોમાં સવારના 6 થી બપોરના ત્રણ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે જેમાં નીચેના ફીડરો માં આ વીજકાપ રહેશે...ગીતા નગર ફીડર, પ્રમુખ દર્શન ફીડર, માધવાનંદ ફીડર, મીરાનગર ફીડર, અમર પાર્ક ફીડર હાદાનગર ફીડર, નોર્ધન, આશાપુરા, વિલકો, શિવાનંદજી, એમ.એસ.પી.એલ, ગણેશ રોલિંગ મીલ, લક્ષ્મી, નવયુગ ફીડર, ચિત્રા ફીડર, હરિઓમ ફીડર, રૂપાણી ફીડર, ભરતનગર સીદસર ફીડર, ગુરુકુળ ફીડર, જ્ઞાનમંજરી ફીડર, કે.પી.એસ ફીડર, વાઘાવાડી ફીડર, અધેવાડા ફીડર, શિવનગર ફીડર, રામમંત્ર મંદિર અને સીદસર રોડ ફીડર, બુધેલ ફીડર, સીદસર ફીડર, સિલ્વર બેલ્ટ ફીડર, આત્મન ફીડર, આવાસ ફીડર, સમર્પણ ફીડર, રેન્ટવાલા ફીડર, સંસ્કાર મંડળ ફીડર, શિવાજી સર્કલ ફીડર, અક્ષરવાડી ફીડર, લોકમિલા ફીડર, દીવડી ફીડર, રૂપાણી ફીડર, મંત્રશ ફીડર, તુલસી ફીડર, અકવાડા ફીડર, સુરકા જેજીવાય ફીડર, સોલ્ટ જે જીવાય ફીડર તગડી જે જીવાય ફીડર નિષ્કલંક જેજીવાય ફીડર, ઘોઘા જે.જી.વાય ફીડર તથા જીએમડીસી ઇન્ડસ્ટ્રીયલ ફીડર સહિતના 11 કેવી આવતા વિસ્તારોમાં વીજ કાપ રહેશે... અકવાડા, દેસાઈનગર, હીલ ડ્રાઈવ, કાળીયાબીડ, ચિત્રા તથા ઘોઘા સબ ડિવિઝન ના ઉપરોક્ત તમામ ફીડરમાં સમાવેશ થતા ગ્રાહકોનો વીજ પુરવઠો 9 કલાક બંધ રહેશે, મરામતની કામગીરી વહેલી પૂર્ણ થશે તો કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે, તેમ વીજ તંત્રના કાર્યપાલક ઇજનેર શહેર વિભાગ-2 દ્વારા જણાવ્યું છે તેથી અસરગ્રસ્ત વિસ્તારોના વીજ ગ્રાહકોને જરૂરી કામકાજનું આયોજન અગાઉથી જ કરી લેવા અપીલ કરવામાં આવી છે…
    Click here to Read More
    Previous Article
    યુસુફ પઠાણને પ્લોટ આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર:વડોદરા મનપામાં બેઠક પહેલાં જ 'પ્લોટ ચોર ભાજપ'ના બેનર સાથે કોંગ્રેસનો વિરોધ, કહ્યું- 15 કરોડનો પ્લોટ ફ્રીમાં આપ્યો
    Next Article
    PM મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાથી કિસાન હપ્તો આપશે:ભીલડીમાં બનાસ ડેરીના બોવાઇન બ્રીડિંગ સેન્ટરનું લોકાર્પણ કરશે; PMના પ્રવાસ અંગે કલેક્ટર મિહિર પટેલે સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment