Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલા નોરતે લવ જિહાદ વિરોધી પોસ્ટરો:ડો. હર્ષ કેસમાં નવો ઘટસ્ફોટ, ખુલ્લી ગટર 9 મહિનાની બાળકીને ગળી ગઈ; અમદાવાદમાં ગરબા મંજૂરીમાં લોચો

    11 hours ago

    2027 પહેલા કોંગ્રેસ- આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધનની ચર્ચા...20થી વધુ બેઠકો પર સમજૂતીની શક્યતા..સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારો પર બંને પક્ષોની નજર. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે આજે મતદાન.. 13 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પહેલા નોરતે ભદ્રકાળી મંદિરમાં ભીડ પહેલા નોરતે ભદ્રકાળી મંદિર 'જય અંબે'ના નાદથી ગુંજ્યું..હજારો ભક્તો નગર દેવીના દર્શને ઉમટ્યા..ચુસ્ત સુરક્ષા સાથે દર્શનની વ્યવસ્થા ગોઠવાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગરબા આયોજનની 40 અરજી જ મંજૂર આજથી નોરતા શરુ થઈ ગયા છે ત્યારે અમદાવાદમાં ગરબા આયોજનની 92માંથી 40 અરજી જ મંજૂર થઈ છે. 50 ટકા ગરબા આયોજકોને ફાયર NOC-પોલીસ મંજૂરી મળી નથી. આવામાં છેલ્લી ઘડીએ ફાયરના અધિકારીઓને તપાસ કરવી પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લવ જિહાદ વિરોધી પોસ્ટર્સ લગાવાયા નવરાત્રીને લઈ હિન્દુ સંગઠનો સક્રિય..રાજકોટનાં જુદા-જુદા વિસ્તારોમાં 'લવ જિહાદ' વિરોધી પોસ્ટરો લાગ્યા..ગરબા આયોજનોમાં તપાસ કરવા હિંદુ જાગરણ મંચે ચેતવણી આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડો. હર્ષ આપઘાત કેસમાં બે મહિલા ડોક્ટરની ધરપકડ સુરતમાં ડો. હર્ષના આપઘાત કેસમાં બે મહિલા ડોક્ટરને પોલીસે દબોચી..ભાવનગરની દિક્ષીતા ઘેવરીયા અને રાજુલાની હિના ભૂતની ધરપકડ.અન્ય બે આરોપીઓ હજુ ફરાર.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કારચાલકે એક્ટિવા પર જતા માતા-પુત્રને ઉલાળ્યા રાજકોટમાં કારચાલકે એક્ટિવા સવાર માતા-પુત્રને ઉડાડ્યા..મહિલાનો પગ કપાયો.. ગરબા રમીને પરત ફરતા યુવક અને યુવતીઓ કારમાં હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રાઈમ બ્રાન્ચે નકલી CISF અધિકારીને પકડ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી CISF અધિકારીને પકડ્યો..લાલ દરવાજા પાસે રોફ જમાવવા CISFના DSPનું આઇકાર્ડ લગાવીને પંજાબનો યુવક ફરતો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખુલ્લી ગટરમાં ખાબકતા 9 મહિનાની બાળકીનું મોત અમદાવાદ બાદ સુરતની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતાં મોત નીપજ્યું.9 મહિનાની માસૂમ રમતા-રમતા ખાડામાં પડી ગઈ હતી.દીકરી ગુમાવતા માતા આઘાતમાં.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 71 બાઈક્સથી માં દુર્ગાની મુખાકૃતિ બનાવાઈ સુરતના ડભારી બીચ પર 2 કરોડની 71-બાઇકથી માઁ દુર્ગાની વિશાળ મુખાકૃતિ બનાવાઈ. તિલક અને આંખનો નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    કારચાલકે એક્ટિવા સવાર માતા-પુત્રને ઉડાડ્યા, મહિલાનો પગ કપાયો, સારવારમાં મોત:બંને ફૂટબોલની જેમ ફંગોળાયા, ગરબા રમીને પરત ફરતા યુવક અને યુવતીઓ કારમાં હતા; રાજકોટમાં અકસ્માત
    Next Article
    કિર્તીદાનના ગરબાના પાસ 1700ને બદલે 1000માં વેચાશે:કહ્યું-બે દિવસ પહેલા ડોમ પડ્યો એ માતાજીનો શુભ સંકેત હતો, દશેરા સુધી ગરબા રમીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment