Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે દિવસ ભારે વરસાદની આગાહી:ગુજરાત માથે છ સિસ્ટમ સક્રિય, 9 જિલ્લામાં એલર્ટ, સુરતમાં ધાર્મિક મંચ પર અશ્લીલ ડાન્સ, ટેન્કર-કારની ટક્કરમાં 3 લોકોનાં મોત

    12 hours ago

    રાજ્ય પર સક્રિય થઈ 6 વરસાદી સિસ્ટમ રાજ્ય પર સક્રિય થઈ 6 વરસાદી સિસ્ટમ .. બે દિવસ ભારે વરસાદની આગાહી અપાઈ. આજે 9 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓનું દિલ્હીમાં સન્માન થશે..અમિતકુમાર વિશ્વકર્મા અને બહાદુરસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરાશે..સ્વતંત્રતા દિવસ-2026 નિમિત્તે પોલીસમાં વિશિષ્ટ અને લાંબા સમયની ઉત્કૃષ્ટ સેવા બદલ મેડલ અપાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી..દરિયાપુર પોલીસ સ્ટેશનના PI સહિત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા.. આ ક્લબમાંથી 187 જુગારીઓ ઝડપાયા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો DCP નકુમની તાત્કાલિક બદલી થવી જોઈએ સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા મામલે હાઈકોર્ટની કડક ટકોર. કહ્યું DCP નકુમની તાત્કાલિક બદલી થવી જોઈએ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રેનમાં મુંબઈ જતા મુસાફરોને મોટી રાહત ગણેશોત્સવ સમયે ટ્રેનમાં મુંબઈ જતા મુસાફરોને મોટી રાહત..વડોદરા, સુરત, વલસાડ અને રત્નાગિરીથી દોડશે વિશેષ ટ્રેન.. ગણપતિ સ્પે. ટ્રેનના વધારાના ફેરાની પશ્ચિમ રેલવેની જાહેરાત.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગ્વાલિયાના ઘેવરમાંથી વાળ નીકળ્યો અમદાવાદ સિંધુ ભવન રોડની ગ્વાલિયા રેસ્ટોરન્ટની મોંઘી ઘેવરમાંથી વાળ નીકળ્યો..ગ્રાહકે ફોન કરતા બેજવાબદારી પૂર્વકનો જવાબ આપ્યો. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધાર્મિક મંચ પરથી અશ્લીલ ડાન્સ કરાતા વિવાદ સુરતના ડિંડોલીમાં ધાર્મિક મંચ પરથી અશ્લીલ ડાન્સથી વિવાદ.સ્થાનિકોના રોષથી આયોજકોએ જાહેરમાં માફી માગી.. શ્રાવણ માસમાં મર્યાદા નેવે મુકાઈ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાની લારી ચલાવનાર સાયબર માફિયા બન્યો સુરતમાં ચાની લારી ચલાવતો 'નિતીન વડચક' ચાઈનીઝ સાયબર માફિયા બન્યો... રૂ.31 કરોડના વ્યવહારો અને કરોડોના હીરાની છેતરપિંડી આચરી..દુબઈથી નેપાળ બોર્ડર પાર કરી સુરત પહોંચ્યો ને પકડાઈ ગયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હથોડા મારી પુત્રની હત્યા કરનાર પિતાની ધરપકડ રાજકોટમાં હથોડા મારીને પુત્રને પતાવી દેનાર પિતાની ધરપકડ.. માતાનો આક્ષેપ છે કે પતિ હલકટ અને વ્યભિચારી છે. પુત્ર સતત તેની હરકતો પર ટોકતો હતો.અને એટલે જ તેણે પુત્રની હત્યા કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટેન્કર-કાર વચ્ચેના અકસ્માતમાં 3નાં મોત લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર વચ્ચે ભયાનાક અકસ્માત..કારમાં સવાર એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યા. મૃતકો દાહોદના ફતેપુરાના હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    છ સિસ્ટમ સક્રિય, બે દિવસ ભારે વરસાદની આગાહી:15 ઓગસ્ટે 4 જિલ્લામાં યલો એલર્ટ, 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી; બાલાસિનોરમાં ધોધમાર વરસાદ
    Next Article
    ભદ્રેશ્વરમાં 16 વર્ષની સગીરાનો આપઘાત:લઘુમતી સમાજના યુવકનું પ્રેમ સંબંધ રાખવા દબાણ, ઘર બદલવા છતાં પીછો ન છોડ્યો; આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment