Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    9 ઓવર પછી અંતે ટીમ ઈન્ડિયાને સફળતા મળી:કુલદીપે વિન્ડીઝને ચોથો ઝટકો આપ્યો, રૂધરફોર્ડને આઉટ કર્યો; હોપ સાથેની 120 રનની ભાગીદારી તૂટી

    1 day ago

    ભારતે બીજી T-20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 250 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 16 ઓવરમાં 199/4 છે. ટીમ તરફથી કેપ્ટન શાઈ હોપ અને રોમારિયો શેફર્ડ ક્રિઝ પર છે. કુલદીપ યાદવે 120 રનની પાર્ટનરશીપ તોડી. તેણે શેરફેન રધરફોર્ડ (37 બોલમાં 84 રન)ને આઉટ કર્યો. મયંક યાદવે કામિલ પૂરન, શિમરોન હેટમાયર અને રોવમેન પોવેલને આઉટ કર્યા. આ પહેલાં રાંચીમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 249 રન બનાવ્યા. સંજુ સેમસને 41 બોલમાં 82 રન બનાવ્યા. તેમના ઉપરાંત ઈશાન કિશને 43 રનની ઇનિંગ રમી. તિલક વર્મા 44 રન બનાવીને અણનમ રહ્યા. તેમણે છેલ્લી ઓવરમાં સતત 3 સિક્સ ફટકારી. કેપ્ટન શ્રેયસ અય્યરે 40 રન બનાવ્યા.
    Click here to Read More
    Previous Article
    'સેમેસ્ટરમાં CGPA વધારી દઈશ':વડોદરામાં વિદ્યાર્થિની પાસે શરીરસુખની માંગણી કરતો ભેજાબાજ ઝડપાયો, એક્ઝામ વિભાગના નામે જાળ બિછાવી
    Next Article
    ઈરાનના 19 જહાજો શ્રીલંકા નજીક ફસાયા:ખોરાક-પીવાના પાણી અને ઈંધણની અછત, અમેરિકી પ્રતિબંધોના ડરથી મદદ કરવામાં સરકાર ખચકાઈ રહી છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment