Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:પાટણની બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં નવરાત્રી મહોત્સવ યોજાયો, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ગરબા રમ્યા, ત્રણને ઇનામ મળ્યા

    22 hours ago

    પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ દ્વારા નવરાત્રીના નવમા નોરતે પાંજરાપોળ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પવિત્ર પર્વની ઉજવણીમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા. માતાજીની આરાધના સાથે યુવા ધન ગરબાના તાલ પર ઝૂમી ઉઠતાં સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ ઉજવણીમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ અને બિન-શૈક્ષણિક સ્ટાફે પણ બાળકો સાથે ગરબા રમ્યા હતા. શાળા પરિવારે આયોજનને સફળ બનાવવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આચાર્ય ડૉ. બી.આર. દેસાઈ, સ્થાનિક સમિતિના સભ્ય ધીરુભાઈ શાહ અને કમલેશભાઈ શાહ દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    12 વર્ષથી નાસતા ફરતા આરોપીને પાટણ LCBએ અમદાવાદથી દબોચ્યો:મોરબીની સિરામિક કંપનીનો રૂ.4.70 લાખનો માલ વેચી ટ્રક બિનવારસી મૂકી ફરાર થયો હતો
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નવરાત્રીના આઠમે સમુહ આરતી, નોમે 56 ભોગ પ્રસાદ, બાળકોને લાણી, વહેલી સવાર સુધી ગરબાની રમઝટ, ભાઈ-બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment