Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડીના બાળકોના ભોજન માટે 8.50 રુ.!!:ઉદ્યોગોને 1,100 કરોડની સહાય, છેલ્લા નોરતે વરસાદની આગાહી, સરકારે બજેટની તૈયારીઓ શરુ કરી

    9 hours ago

    સરકારે આગામી બજેટની તૈયારીઓ શરુ કરી રાજ્ય સરકારે આગામી બજેટની તૈયારીઓ શરૂ કરી..નવરાત્રિથી જ બેઠકોનો દોર શરુ કરી દીધો. ચૂંટણીને ધ્યાનમાં રાખી બજેટ તૈયાર થવાની શક્યતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આંગણવાડીના બાળકોના ભોજનના દરમાં વધારો આંગણવાડીના બાળકોના ભોજનનો દર 67 ટકા વધ્યો.રોજ પ્રતિ બાળક ₹8.50 ખર્ચાશે.16.17 લાખ બાળકોને વધુ પૌષ્ટિક ભોજન મળશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યના 14,853 ઉદ્યોગોને 1,100 કરોડની સહાય રાજ્યના 14,853 ઉદ્યોગોને 1,100 કરોડની સહાય..સંઘવીએ સિંગલ ક્લિકથી ઇન્સેન્ટિવ આપ્યું..બેંક લોનની ફરજિયાત શરત દૂર કરતાં ફાયદો થશે. 16 દસ્તાવેજોની પ્રક્રિયા ઘટાડી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 326 રદ કરવા અને ભાજપ સામે ફરિયાદ નોંધવાની માંગ પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર હલ્લાબોલ બાદ શાહીકાંડમાં કાર્યવાહી સામે વિરોધ..ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ રેલી કાઢી વિરોધ કર્યો.. 326 રદ કરવા અને ભાજપ સામે ફરિયાદ નોંધવા માગ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લુમ્સ યુનિટ્સ 15 દિવસ વહેલા બંધ થવાના આરે સુરતમાં લૂમ્સ યુનિટ્સ 15 દિવસ વહેલા બંધ થવાના આરે.. દિવાળી પહેલા યાર્નમાં કિલોદીઠ 50નો વધારો થયો.. સ્થાનિક વીવર્સને આંતરરાષ્ટ્રીય FOB રેટથી યાર્ન ઉપલબ્ધ કરાવવાની માગ ઉઠી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કલેક્ટર કચેરીએ 10 હજાર શ્રમિકો કરશે મહાસત્યાગ્રહ સુરતમાં શ્રમિક આંદોલનના મંડાણ...'સંડેની રજા માંગી તો કામ છૂટ્યું, વીડિયો વાયરલ કરી બ્લેકલિસ્ટ કર્યા.. 3 યુનિયને હાથ મિલાવ્યા..'કલેક્ટર કચેરી ખાતે 10 હજાર કારીગરો કરશે મહાસત્યાગ્રહ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નીરજા ગુપ્તાના કારનામાનો સિલસિલો યથાવત લિપસ્ટિક બાદ નીરજા ગુપ્તાએ ગુજરાત યુનિ.ના ખર્ચે કપડાં-જ્વેલરી ખરીદ્યા..6 હજારનું બ્લાઉઝ ને 11 હજારની કુર્તી ખરીદી..CG રોડ પરથી ચાંદી'ને ચેન્નઇથી સોનું ખરીદ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઘરની બહાર સુતેલા યુવકને ઉઠાવી ગઈ સિંહણ ગીર સોમનાથના કોડિનારમાં સિંહણે યુવકને ફાડી ખાધો. ઘરની બહાર સુતેલા યુવકને 2 કિમી દૂર લઈ જઈ સિંહણે શિકાર કર્યો. વનવિભાગે સિંહણને પકડવાની ખાતરી આપ્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાંધકામ સાઈટ પર કામ કરતા સગીરનું મોત અમદાવાદના જગતપુરમાં બાંધકામ સાઈટ પર કામ કરતા સગીરનું મોત..સાઈટ પર ખુલ્લા વાયર પર પગ પડતા કરંટ લાગ્યો.. બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર સામે ગુનો નોંધાયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 19 ઓક્ટોબરે સામાન્ય વરસાદની આગાહી છેલ્લા નોરતાની મજા બગડશે.19 ઓક્ટોબરના રોજ સામાન્ય વરસાદની આગાહી.. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસી શકે . જો કે આગામી દિવસોમાં ગરમી યથાવત રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    પતિના ટુકડા કરીને બ્લૂ ડ્રમમાં ભરનાર મુસ્કાનને ફાંસી:પ્રેમી સાહિલને પણ મોતની સજા; મેરઠ કોર્ટમાં કહ્યું- મારી દીકરીઓનું ધ્યાન રાખજો
    Next Article
    મોરબી મહાપાલિકામાં બિલ સુધારણા કૌભાંડ:નાની રકમના બિલમાં ચેડાં કરી મોટી રકમ લખાઈ; 500 નું બિલ 1500 અને 700 નું 10700 કરાયું;ઓડિટ તપાસના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment