Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિ ઉજવાઈ:શિવાજી નગરના બુથ 83 ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

    1 day ago

    લાલપુરના શિવાજી નગર સ્થિત શ્રી શિવાજી શક્તિ કેન્દ્રના બુથ નંબર 83 ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રસેવામાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચાવડા હીરજીભાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમિલાબેન મકવાણા તેમજ ભાજપના અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં 40 કરોડના તોડ માટે અમદાવાદના બે ભૂમાફિયાનું કારસ્તાન:નકલી દસ્તાવેજો બનાવીને જમીન વેચી મારી, એક આરોપી તો જૂના પહાડિયા ગામ વેચનારો હોવાનો ઘટસ્ફોટ!
    Next Article
    લાલપુરમાં ભાજપ કાર્યકરોએ મન કી બાત નિહાળી:પ્રધાનમંત્રીના સંદેશને ધ્યાનપૂર્વક સાંભળ્યો,તાલુકા ભાજપ ઉપપ્રમુખના નિવાસસ્થાને આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment