Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં ભાજપ કાર્યકરોએ મન કી બાત નિહાળી:પ્રધાનમંત્રીના સંદેશને ધ્યાનપૂર્વક સાંભળ્યો,તાલુકા ભાજપ ઉપપ્રમુખના નિવાસસ્થાને આયોજન

    1 day ago

    જામનગર જિલ્લાના લાલપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "મન કી બાત" કાર્યક્રમનું સામૂહિક નિહાળન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શિવાજી નગર સ્થિત શ્રી શિવાજી શક્તિ કેન્દ્રના બુથ નંબર ૮૬ ખાતે તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમિલાબેન મકવાણાના નિવાસસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચાવડા હીરજીભાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમિલાબેન મકવાણા અને વિરજીભાઈ સિગરખિયા સહિત અનેક ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ કાર્યકરોએ પ્રધાનમંત્રીના સંદેશને ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિ ઉજવાઈ:શિવાજી નગરના બુથ 83 ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
    Next Article
    Elon Musk Unveils Grok 4.5 Private Beta, Claims AI Rivals Claude Opus

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment