Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 828 પોઈન્ટ વધીને 77,569 પર બંધ:નિફ્ટીમાં 244 પોઈન્ટનો ઉછાળો રહ્યો; બેંક અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ખરીદી

    1 day ago

    આજ એટલે કે શુક્રવાર, 10 જુલાઈના રોજ સેન્સેક્સ 828 પોઈન્ટ (1.08%)ના ઉછાળા સાથે 77,569 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 244 પોઈન્ટ (1.02%)નો ઉછાળો રહ્યો, તે 24,206 પર પહોંચી ગયો. આજના કારોબારમાં બેંક અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. TCSના પરિણામો પછી શેર 0.90% વધ્યો 2026-2027ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો પછી ટીસીએસના શેરમાં આજે 0.90%નો ઉછાળો જોવા મળ્યો. તે 2,068 રૂપિયા પર બંધ થયો. છેલ્લા 6 મહિનામાં ટીસીએસનો શેર લગભગ 30 ટકા ઘટ્યો છે. જ્યારે એક વર્ષમાં તે 40% તૂટ્યો છે. ટીસીએસનો નેટ પ્રોફિટ એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરના 12,760 કરોડ રૂપિયાની સરખામણીમાં 5% વધીને 13,349 કરોડ રૂપિયા રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ઓપરેશન્સમાંથી મળતી આવક પણ વાર્ષિક ધોરણે 14% વધીને 72,275 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2026-27 માટે શેર દીઠ 12 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે અને તેના માટે 15 જુલાઈને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી ગઈકાલે અમેરિકી બજારમાં પણ હતી ગઈકાલે વિદેશી રોકાણકારોએ ₹533 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે
    Click here to Read More
    Previous Article
    લોર્ડ્સમાં 142 વર્ષમાં પહેલી મહિલા ટેસ્ટ રમાશે:ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજથી મુકાબલો; 31 વર્ષથી ઇંગ્લિશ ટીમ ભારતને હરાવી શકી નથી
    Next Article
    મોરબીમાં આશાવર્કર બહેનોનું વિરોધ-પ્રદર્શન:ઓનલાઈન કામગીરીના ભારણ સામે સામૂહિક રાજીનામાની ચીમકી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment