Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 81,900 અને નિફ્ટી 25,250 પર, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી

    10 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 12 નવેમ્બરે ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 81,900 પર અને નિફ્ટી 25,250ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આજે મીડિયા, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં વધુ ખરીદી છે. જ્યારે ઓટો અને FMCG શેરોમાં વધુ વેચવાલી છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકન બજારમાં ગઈકાલે તેજી રહી હતી વિદેશી રોકાણકારોની ખરીદી નોંધ: FIIs અને DIIsના ચોખ્ખા ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી રહી હતી
    Click here to Read More
    Previous Article
    બ્રેટ રેન્ડેલને પહેલીવાર ન્યૂઝીલેન્ડની ટીમમાં તક:ભારત સામેની છેલ્લી 2 વન-ડેમાં સામેલ; પાંચમી મેચમાં ક્લાર્કસન પણ રમશે
    Next Article
    સોનું ₹2309 ઘટીને ₹1.38 લાખ પર આવ્યું:બે દિવસમાં કિંમત ₹4000 ઘટી, ચાંદી આજે ₹3,901 સસ્તી થઈને ₹1.82 લાખ થઈ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment