Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 800 પોઈન્ટ, નિફ્ટી 250 પોઈન્ટ ઘટ્યો:મનીવ્યૂનો શેર 62% વધીને લિસ્ટ; વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં ₹19 હજાર કરોડના શેર વેચ્યા

    11 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 1 ઑક્ટોબરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 800 પોઈન્ટ નીચે 71,700 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઘટાડો છે, તે 22,400ની નીચે આવી ગયો છે. ઓટો અને મીડિયા શેરોમાં સૌથી વધુ વેચવાલી છે. મનીવ્યૂનો શેર 62% ઉપર ₹55 પર લિસ્ટ ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ મનીવ્યૂના શેર ₹34ની ઇશ્યૂ કિંમતની તુલનામાં 61.76% ઉપર ₹55 પર લિસ્ટ થયા. 24થી 28 સપ્ટેમ્બર સુધી ખુલેલો આ IPO 98.46 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. તેમાં સૌથી વધુ રસ સંસ્થાકીય ખરીદદારોનો રહ્યો, જેમનો હિસ્સો 227 ગણાથી વધુ ભરાયો હતો. એશિયન બજારોમાં આજે તેજી અમેરિકન બજારમાં 30 સપ્ટેમ્બરે ઘટાડો રહ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 19 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો રહ્યો હતો
    Click here to Read More
    Previous Article
    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુકેશકુમાર પટેલની વરણી:એમ.કે. યુનિવર્સિટી પરિવારે પુષ્પગુચ્છ આપી ઉજ્જવળ કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવી
    Next Article
    માનકુવામાં લાઇસન્સ વિના દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો:પશ્ચિમ કચ્છ LCBએ ઢોરી ગામના કમાલ સુમરાને પકડ્યો, વધુ તપાસ ચાલુ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment