Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશન દ્વારા ગોમતીપુરમાં ખીચડી-છાશ વિતરણ:800થી વધુ શ્રમજીવી પરિવારોને 221મા પ્રોજેક્ટનો લાભ મળ્યો

    13 hours ago

    અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રાહી ફાઉન્ડેશન દ્વારા 800થી વધુ શ્રમજીવી પરિવારોને ખીચડી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તુલસી પાર્ક, ઝૂલતા મિનારા પાસે યોજાયો હતો. આ રાહી ફાઉન્ડેશનનો 221મો "ખીચડી વિતરણ પ્રોજેક્ટ" હતો, જેમાં શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓએ વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના આયોજનમાં શ્રી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી શ્રી જયેશ પરીખ, નિહારિકા પરીખ, મહેન્દ્ર પટેલ, જગદીશ પીલુચિયા, વિજય દલાલ અને માર્કન્દભાઈ ઉપસ્થિત રહીને વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    NIMCJ વિદ્યાર્થીઓએ વડનગરની મુલાકાત લીધી:ભારતના સમૃદ્ધ વારસાનો અનુભવ કર્યો
    Next Article
    મિલન દરજી ગેંગના ફરાર આરોપીઓ પકડાયા:મયુર અને વિશાલની બેંક ખાતાની કીટ મેળવવાથી લઈ દુબઈમાં ATMથી નાણાં ઉપાડવા સુધીની ભૂમિકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment