Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉંડેશન દ્વારા બહેરામપુરામાં 800થી વધુ શ્રમજીવીઓને ખીચડી અને નાસ્તો:આંગણવાડી કેન્દ્ર પાસે બાળકો અને મહિલાઓને બિસ્કિટ પેકેટ પણ વહેંચાયા

    19 hours ago

    રાહી ફાઉન્ડેશન દ્વારા બહેરામપુરામાં 800થી વધુ શ્રમજીવી પરિવારોને મદદ કરવામાં આવી છે. ફાઉન્ડેશનના 241મા "ખીચડી વિતરણ પ્રોજેક્ટ" હેઠળ બાળકો અને મહિલાઓને વેજિટેબલ ખીચડી, બિસ્કિટ અને નાસ્તાના પેકેટ આપવામાં આવ્યા. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર, ગરીબ આવાસ યોજના, સંતોષનગર નજીક, બહેરામપુરા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના સહયોગી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારનો આભાર માનવામાં આવ્યો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, જયેશ પંડ્યા અને વિજય દલાલ હાજર રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું. આંગણવાડીની કાર્યકર્તા બહેનોનો પણ તેમની સારી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કરાયો.
    Click here to Read More
    Previous Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ‘મેડ ફેર 2.0’નું આયોજન:વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને માર્કેટિંગ કૌશલ્યને પ્રોત્સાહન મળ્યું, 20થી વધુ સ્ટોલ લાગ્યા
    Next Article
    વિસલપુરની શાળામાં વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક:ડો. રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણીમાં 100 વિદ્યાર્થીઓએ સંભાળ્યો શાળાનો વહીવટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment