Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ટાઉન પોલીસ સ્ટેશને વૃક્ષારોપણ:80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ, PI વસાવાએ વૃક્ષ વાવ્યું

    1 day ago

    બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ લાઈન વિસ્તારમાં PI એન.વી. વસાવા દ્વારા 'મા' કે નામ શીર્ષક હેઠળ એક વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવાનો હતો. આ વૃક્ષારોપણ અભિયાનમાં ટાઉન પોલીસ સ્ટેશનના PI, PSI, ASI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફે સક્રિયપણે ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગરના હડમતીયામાં સિંહણ દેખાતા ફફડાટ, વીડિયો વાઈરલ:વનવિભાગે લોકેશન શોધી લીધું, સિંહણના પગલાંના નિશાન ન મળ્યાં, સર્ચ ઓપરેશન જારી, નાઈટ પેટ્રોલિંગ કરાશે
    Next Article
    ભરૂચમાં પારસી સમાજે પતેતી-નવરોઝ પર્વની ઉજવણી કરી:અગિયારીઓમાં પ્રાર્થના કરી, નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment